https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
વર્ષ ૧૯૬૨ - ૧૯૬૩
| |
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
|
સત્યવાન સાવિત્રી
|
પ્રોત્સાહક ઈનામ (ચિત્ર)
|
જેવી છું તેવી
|
શ્રેષ્ઠ છબીકાર
|
બિપિન ગજ્જર (સત્યવાન સાવિત્રી)
|
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
|
દિલીપ ધોળકિયા (સત્યવાન સાવિત્રી)
|
શ્રેષ્ઠ દિગ્દર્શક
|
જી. કુમાર મહેતા (જેવી છુ તેવી)
|
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
|
મહેશ દેસાઇ (સત્યવાન સાવિત્રી)
|
શ્રેષ્ઠ અભિનેત્રી
|
શશીકલા
|
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
|
વનલતા મહેતા (જેવી છુ તેવી)
|
શ્રેષ્ઠ સહાયક દિગ્દર્શક
|
ઈશ્વરલાલ (સત્યવાન સાવિત્રી)
|
શ્રેષ્ઠ સંકલનકાર
|
ઠાકોરભાઈ દેસાઇ (સત્યવાન સાવિત્રી)
|
શ્રેષ્ઠ કલા નિર્દેશક
|
કનુ દેસાઇ
|
No comments:
Post a Comment