https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
વર્ષ ૧૯૭૧ - ૧૯૭૨
| |
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
શ્રેષ્ઠ ચિત્ર
|
જેસલ તોરલ
|
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
|
ગુણસુંદરીનો ઘરસંસાર
|
શ્રેષ્ઠ દિગ્દર્શક
|
શ્રી રવિન્દ્ર દવે (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ છબીકાર
|
શ્રી પ્રતાપ દવે (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક
|
શ્રી અવિનાશ વ્યાસ (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ વાર્તાકાર
|
શ્રી હિમ્મત દવે (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ ગીતકાર
|
શ્રી અવિનાશ વ્યાસ (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ અભિનેતા
|
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ અભિનેત્રી
|
શ્રીમતી અનુપમા (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
|
શ્રી અરવિંદ ત્રિવેદી (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
|
કુ. ઝંખના દેસાઇ (કુમકુમ પગલાં)
|
શ્રેષ્ઠ સંકલનકાર
|
શ્રી એમ. આર. સાવંત (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ કલાનિર્દેશક
|
શ્રી રાજારામ (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
|
શ્રી મહેન્દ્ર કપૂર (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
|
શ્રીમતી સુમન કલ્યાણપુર (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
|
સ્વ. શ્રી ઈસ્માઈલ વાલેરા (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
|
શ્રીમતી દિવાળીબેન ભીલ (જેસલ તોરલ)
|
શેષ્ઠ ધ્વનિ મુદ્રક (ફિલ્મ)
|
શ્રી કે. કે. મોદી (જેસલ તોરલ)
|
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો)
|
શ્રી ડી. ઑ. ભણસાળી
|
No comments:
Post a Comment