Pages

Pages

Tuesday 14 August 2018

gujarat sarkar award 1981

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૮૧ - ૧૯૮૨

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર
મા વિના સુનો સંસાર
શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર
પીઠી પીળી ને રંગ રાતો
પ્રોત્સાહક ચલચિત્ર
ભગવાન સ્વામિનારાયણ
શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી શૈલેષ દવે (ભગવાન સ્વામિનારાયણ)
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક
શ્રી ચંદ્રવદન શેઠ (પીઠી પીળી ને રંગ રાતો)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી દિલીપ ધોળકિયા (ભગવાન સ્વામિનારાયણ)
શ્રેષ્ઠ કલા નિર્દેશક
શ્રી સૈયદ દાઉદ
શ્રેષ્ઠ છબીકાર
શ્રી શંકર બેંકલે (પીઠી પીળી ને રંગ રાતો)
શ્રેષ્ઠ વાર્તાલેખક
શ્રી ભૂપેન દેસાઇ (નાની વહુ)
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી મોહન રાઠોડ (ભગવાન સ્વામિનારાયણ)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો)
શ્રી દિલીપ સાવંત (અખંડ ચૂડલો)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ચિત્ર)
શ્રી ઠાકરસી મિસ્ત્રી (પીઠી પીળી ને રંગ રાતો)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી અરવિંદ કિરાડ (નાની વહુ)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી (અમર દેવીદાસ)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
કુ. રીટા ભાદુરી (નાની વહુ)
કુ. મિનળ પરમાર (અમર દેવીદાસ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી અરવિંદ રાઠોડ (ભગવાન સ્વામિનારાયણ)
શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેતા
શ્રી રાજીવ (ભગવાન સ્વામિનારાયણ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
રજનીબાળા (ભગવાન સ્વામિનારાયણ)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
કલ્પના દિવાન (મા વિના સુનો સંસાર)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી સુરેશ વાડકર (પીઠી પીળી ને રંગ રાતો)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
શ્રી મહેશકુમાર (અખંડ ચૂડલો)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
કુ. અનુરાધા પૌડવાલ (અખંડ ચૂડલો)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
કુ. અલ્કા યાજ્ઞિક (પીઠી પીળી ને રંગ રાતો)
શ્રેષ્ઠ ગીતકાર
શ્રી માધવ રામાનુજ (પીઠી પીળી ને રંગ રાતો)
શ્રેષ્ઠ પટકથા લેખક
શ્રી ચંદ્રવદન શેઠ (પીઠી પીળી ને રંગ રાતો)
શ્રેષ્ઠ સંવાદ લેખક
શ્રી ભરત દવે (મા વિના સુનો સંસાર)
શ્રેષ્ઠ બાળકલાકાર
માસ્ટર બિટ્ટુ (મા વિના સુનો સંસાર)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા (પ્રોત્સાહક ઈનામ)
કુ. મીના પટેલ (મા કાળી પાવાવાળી)
શ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્ર
જલમંથન
શ્રેષ્ઠ દ્વિતીય દસ્તાવેજી ચિત્ર
ચાલતા રહેજે

No comments:

Post a Comment