https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
વર્ષ ૧૯૮૪ - ૧૯૮૫
| |
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
શ્રેષ્ઠ ચિત્ર
|
મચ્છુ, તારા વહેતા પાણી
|
શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર
|
સોનાની જાળ
|
પ્રોત્સાહક ઈનામ
|
દિયર ભોજાઈ
|
શ્રેષ્ઠ દિગ્દર્શક
|
શ્રી અરૂણ ભટ્ટ (સોનાની જાળ)
|
શ્રેષ્ઠ વાર્તાલેખક
|
શ્રી પીતાંબર પટેલ (ધરતીના અમી)
|
શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક
|
શ્રી નાનજી મિસ્ત્રી અને શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય (મચ્છુ, તારા વહેતા પાણી)
|
શ્રેષ્ઠ કલા નિર્દેશક
|
શ્રી કંચનલાલ (મચ્છુ, તારા વહેતા પાણી)
|
શ્રેષ્ઠ છબીકલાકાર
|
શ્રી નરોત્તમ પટ્ટણી (મચ્છુ, તારા બહેતા પાણી)
|
શ્રેષ્ઠ સંકલનકાર
|
શ્રી બી. પ્રસાદ (સોનાની જાળ)
|
શ્રેષ્ઠ અભિનેતા
|
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી (મચ્છુ, તારા વહેતા પાણી)
|
શ્રેષ્ઠ અભિનેત્રી
|
સ્નેહલતા (મચ્છુ, તારા વહેતા પાણી)
|
શ્રેષ્ઠ ગીતકાર
|
શ્રી આપાભાઈ ગઢવી (મચ્છુ, તારા વહેતા પાણી)
|
શ્રેષ્ઠ પટકથા લેખક
|
શ્રી હરિન મહેતા (સોનાની જાળ)
|
શ્રેષ્ઠ સંવાદલેખક
|
શ્રી મૂળરાજ રાજડા (ધરતીના અમી)
|
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક
| |
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
| |
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
|
કુ. અરૂણા ઈરાની (સગા સહુ સ્વાર્થના)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
|
શ્રી પ્રફુલ દવે (સોનાની જાળ)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
|
કુ. અલ્કા યાજ્ઞિક અને શ્રીમતી અનુરાધા પૌડવાલ (દિયર ભોજાઈ)
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
| |
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
|
શ્રી દમયંતિ બરડાઇ (મચ્છુ, તારા વહેતા પાણી)
|
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ગીત)
|
શ્રી ડી. ઑ. ભણશાલી (મચ્છુ, તારા વહેતા પાણી)
|
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ચિત્ર)
|
શ્રી જી. એ. શેખ (સોનાની જાળ)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
|
શ્રી અરવિંદ ત્રિવેદી (મચ્છુ, તારા વહેતા પાણી)
|
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેતા
| |
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
|
સરલા યેવલેકર (દિયર ભોજાઈ)
|
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી
|
કુ. મિનળ પટેલ (મચ્છુ, તારા વહેતા પાણી)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયક / ગાયિકા (પ્રોત્સાહક ઈનામ)
|
મુરલી મેઘાણી (ધરતીના અમી)
|
શ્રેષ્ઠ બાળકલાકાર
|
બેબી એકતા (દિયર ભોજાઈ)
|
શ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્ર
|
દ્રષ્ટિ
|
શ્રેષ્ઠ દ્વિતીય દસ્તાવેજી ચિત્ર
|
જાગ્યા ત્યાંથી સવાર
|
No comments:
Post a Comment