Pages

Pages

Tuesday 14 August 2018

gujarat sarkar award 1986

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૮૬ - ૧૯૮૭

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર

શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર
શેતલ, તારા ઊંડા પાણી
પ્રોત્સાહક ઈનામ (ચિત્ર)
મારો રસિયો સાજન
શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી અરૂણ ભટ્ટ (શેતલ, તારા ઊંડા પાણી)
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક
શ્રી સુભાષ શાહ (લોહી ભીની ચુંદડી)
શ્રેષ્ઠ વાર્તાલેખક
શ્રી કેશવ રાઠોડ (મારી રસિયો સાજન)
શ્રી સંગીત નિર્દેશક
શ્રી પંકજ ભટ્ટ (કેસર ચંદન)
શ્રેષ્ઠ કલાનિર્દેશક
શ્રી કંચનલાલ નાયક (મારો રસિયો સાજન)
શ્રેષ્ઠ છબીકાર
શ્રી ચંદુ દેસાઇ (કેસર ચંદન)
શ્રેષ્ઠ સંકલનકાર

શ્રેષ્ઠ અભિનેતા
શ્રી રણજીતરાજ (મારો રસિયો સાજન)
શ્રેષ્ઠ અભિનેત્રી
પ્રિયદર્શિની (શેતલ, તારા ઊંડા પાણી)
શ્રેષ્ઠ ગીતકાર
શ્રીમતી જશોદાબેન નાયક (વાલી ભરવાડણ)
શ્રેષ્ઠ સંવાદલેખક
શ્રી રામજીભાઇ વાણિયા (વાલી ભરવાડણ)
શ્રેષ્ઠ પટકથા લેખક
શ્રી કેશવ રાઠોડ (મારો રસિયો સાજન)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા

શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી

શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી હેમંત ચૌહાણ (કેસર ચંદન)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
કુ. અલ્કા યાજ્ઞિક (લોહી ભીની ચુંદડી)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક

શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા

શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ચિત્ર)
શ્રી જે. એસ. શેખ (શેતલ, તારા ઊંડા પાણી)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ગીત)
શ્રી ડી. ઑ. ભણશાલી (લોહી ભીની ચુંદડી)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી ચંદ્રકાંત પંડ્યા (મારો રસિયો સાજન)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
શ્રીમતી રાગિણી (શેતલ, તારા ઊંડા પાણી)
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેતા

શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી

શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા (પ્રોત્સાહક ઈનામ)

શ્રેષ્ઠ બાળકલાકાર

શ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્ર
રહેવાસી અમે રણના
શ્રેષ્ઠ દ્વિતીય દસ્તાવેજી ચિત્ર

શ્રેષ્ઠ ટી.વી. દસ્તાવેજી ચિત્ર
વસંત - રજબ
શ્રેષ્ઠ દ્વિતીય ટી.વી. દસ્તાવેજી ચિત્ર
કચ્છડો માંડે મીટ

No comments:

Post a Comment