Home » , » gujarat sarkar award 1960

gujarat sarkar award 1960

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત



વર્ષ ૧૯૬૦ - ૧૯૬૧  

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
પ્રોત્સાહક ઈનામ (ચિત્ર)
મહેંદી રંગ લાગ્યો
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક
મનહર રસકપૂર (મહેંદી રંગ લાગ્યો)
શ્રેષ્ઠ અભિનેતા
રાજેન્દ્ર કુમાર (મહેંદી રંગ લાગ્યો)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
અરવિંદ પંડ્યા (કાદુ મકરાણી)
શ્રેષ્ઠ અભિનેત્રી
ઉશકિરણ (મહેંદી રંગ લાગ્યો)
શ્રેષ્ઠ છબીકાર
બિપિન ગજ્જર
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
ચંદ્રવદન ભટ્ટ
દ્વિતીય શ્રેષ્ઠ અભિનેત્રી
તરલાબેન

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes