https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
વર્ષ ૧૯૬૭ - ૧૯૬૮
| |
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
શ્રેષ્ઠ ચિત્ર
|
મારે જાવું પેલે પાર
|
પ્રોત્સાહક ઈનામ
|
માડી મને કહેવા દે
|
શ્રેષ્ઠ દિગ્દર્શક
|
શ્રી ચંદ્રકાંત સાંગાણી
|
શ્રેષ્ઠ કેમેરામેન
|
શ્રી બિપિન ગજ્જર
|
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
|
શ્રી અવિનાશ વ્યાસ
|
શ્રેષ્ઠ અભિનેતા
|
શ્રી સંજીવ કુમાર
|
શ્રેષ્ઠ અભિનેત્રી
|
કુમારી તબસ્સુમ
|
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
|
કુ. અરૂણા ઈરાની
|
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
|
શ્રી મનહર દેસાઇ
|
શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેત્રી
|
ઝંખના દેસાઇ
|
શ્રેષ્ઠ સંકલનકાર
|
શ્રી ઠાકોર દેસાઇ
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
|
શ્રી મહેન્દ્ર કપૂર
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
|
કુમારી શારદા
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
|
શ્રી મનહર
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
|
કુમારી રવીબાળા પટેલ
|
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ધ્વનિ ગીતો)
|
શ્રી એ. કે. પરમાર
|
No comments:
Post a Comment