https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
વર્ષ ૧૯૬૬ - ૧૯૬૭
| |
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
|
મોટી બા
|
પ્રોત્સાહક ઈનામ
|
સમય વર્તે સાવધાન
ગુજરાતણ
|
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક
|
શ્રી યશવંત પેઠકર (મોટી બા)
|
શ્રેષ્ઠ કેમેરામેન
|
શ્રી શિવરામ માલમ
|
શ્રેષ્ઠ અભિનેતા
|
શ્રી વિજય દત્ત
|
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
|
શ્રી મનહર દેસાઇ
|
શ્રેષ્ઠ અભિનેત્રી
|
કુ. અરૂણા ઈરાની
|
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
|
શ્રીમતી દિના ગાંધી
|
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
|
ફિરોઝ કપૂર
|
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
|
શ્રી અવિનાશ વ્યાસ
|
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેતા
|
શ્રી અરવિંદ પંડ્યા
|
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
|
સરિતા ખટાઉ
|
શ્રેષ્ઠ કલા નિર્દેશક
|
શ્રી લક્ષ્મણ વર્મા
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયક (પુરુષ)
|
શ્રી મોહમ્મદ રફી
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
|
શ્રીમતી આશા ભોંસલે
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
|
કુ. કમલ બારોટ
|
No comments:
Post a Comment