https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
વર્ષ ૧૯૬૫ - ૧૯૬૬
| |
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
શ્રેષ્ઠ ચિત્ર
|
હબારી
|
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
|
કસુંબીનો રંગ
|
શ્રેષ્ઠ દિગર્શક
|
શ્રી મનહર રસકપૂર (કલાપી)
|
શ્રેષ્ઠ છબીકલા
|
શ્રી શંકર
|
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
|
શ્રી અવિનાશ વ્યાસ
|
શ્રેષ્ઠ વાર્તાકાર
|
શ્રી પ્રબોધ જોશી (કલાપી)
|
શ્રેષ્ઠ અભિનેતા
|
શ્રી સંજીવ કુમાર (કલાપી)
|
શ્રેષ્ઠ અભિનેત્રી
|
શ્રીમતી પદ્મારાણી
|
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
|
શ્રી મનુભાઈ ગઢવી (કસુંબીનો રંગ)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રો
|
શ્રીમતી ઉર્મિલા ભટ્ટ
|
શ્રેષ્ઠ સંકલનકાર
|
શ્રી ઠાકોરભાઈ દેસાઇ
|
શ્રેષ્ઠ કલા નિર્દેશક
|
શ્રી કનુ દેસાઇ
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
|
શ્રી મહેન્દ્ર કપૂર
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
|
શ્રી હેમુ ગઢવી (કસુંબીનો રંગ)
|
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો)
|
શ્રી મીનુ કાત્રક
|
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ફિલ્મ)
|
શ્રી એ. કે. પરમાર
|
નોંધ ; 'હબારી' હિન્દી ચલચિત્ર હતું પરંતુ વન્યજીવનનું હોવાથી ગુજરાત સરકારે કરમુક્તિ આપી હતી અને એ અન્વયે પુરસ્કારપાત્ર પણ ગણ્યું હતું.
No comments:
Post a Comment