Home » , » gujarat sarkar award 1965

gujarat sarkar award 1965

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૬૫ - ૧૯૬૬

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર
હબારી
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
કસુંબીનો રંગ
શ્રેષ્ઠ દિગર્શક
શ્રી મનહર રસકપૂર (કલાપી)
શ્રેષ્ઠ છબીકલા
શ્રી શંકર
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી અવિનાશ વ્યાસ
શ્રેષ્ઠ વાર્તાકાર
શ્રી પ્રબોધ જોશી (કલાપી)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી સંજીવ કુમાર (કલાપી)
શ્રેષ્ઠ અભિનેત્રી
શ્રીમતી પદ્મારાણી
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી મનુભાઈ ગઢવી (કસુંબીનો રંગ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રો
શ્રીમતી ઉર્મિલા ભટ્ટ
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી ઠાકોરભાઈ દેસાઇ
શ્રેષ્ઠ કલા નિર્દેશક
શ્રી કનુ દેસાઇ
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી મહેન્દ્ર કપૂર
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
શ્રી હેમુ ગઢવી (કસુંબીનો રંગ)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો)
શ્રી મીનુ કાત્રક
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ફિલ્મ)
શ્રી એ. કે. પરમાર

નોંધ ; 'હબારી' હિન્દી ચલચિત્ર હતું પરંતુ વન્યજીવનનું હોવાથી ગુજરાત સરકારે કરમુક્તિ આપી હતી અને એ અન્વયે પુરસ્કારપાત્ર પણ ગણ્યું હતું.

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes