Home » , » gujarat sarkar award 1991

gujarat sarkar award 1991

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૯૧ - ૧૯૯૨

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર
હૂઁ, હુંશી, હુંશીલાલ
શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર
પરિવારના પંખી
પ્રોત્સાહક પુરસ્કાર
લાજુ લાખણ
શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી સંજીવ શાહ (હૂઁ, હુંશી, હુંશીલાલ)
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક
શ્રી સુભાષ શાહ (લાજુ લાખણ)
શ્રેષ્ઠ કલા નિર્દેશક

શ્રેષ્ઠ છબીકાર
શ્રી નવરોઝ કોન્ટ્રાકટર (હૂઁ, હુંશી, હુંશીલાલ)
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી સંજીવ શાહ, શ્રી ભાવિક ઠાકોર (હૂઁ, હુંશી, હુંશીલાલ)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી મહેશ - નરેશ (લાજુ લાખણ)
શ્રેષ્ઠ અભિનેત્રી
શ્રીમતી દિપીકા (લાજુ લાખણ)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી દિલીપ જોશી (હૂઁ, હુંશી, હુંશીલાલ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી જતીનખાન (લાજુ લાખણ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
કુ. રક્ષા દેસાઇ (પરિવારના પંખી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી અરવિંદ બારોટ (મહેંદી લીલીને રંગ રાતો)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
કુ. વત્સલા પાટીલ (મહેંદી લીલીને રંગ રાતો)
શ્રેષ્ઠ ગીતકાર
શ્રી ચંદ્રકાંત સોલંકી (લાજુ લાખણ)
શ્રેષ્ઠ પટકથા લેખક

શ્રેષ્ઠ સંવાદલેખક
શ્રી મુકેશ માલવણકર (લાજુ લાખણ)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ગીત)

શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ચિત્ર)
શ્રી ઇંદ્રજીત નિયોગી (હૂઁ, હુંશી, હુંશીલાલ)
શ્રેષ્ઠ બાળકલાકાર

પ્રોત્સાહક પાર્શ્વગાયક
શ્રી સંજય ઓઝા (હૂઁ, હુંશી, હુંશીલાલ)
શ્રેષ્ઠ ટી.વી. દસ્તાવેજી ચિત્ર
ફૂલ એક મહેક અનેક અને નઇ રાંહે (સરખે હિસ્સે)

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes