Home » , » gujarat sarkar award 1972

gujarat sarkar award 1972

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત




વર્ષ ૧૯૭૨ - ૧૯૭૩

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર
ઝેર તો પીધા જાણી જાણી
પ્રોત્સાહક ઈનામ
જનમટીપ
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી (ઝેર તો પીધા જાણી જાણી)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી અવિનાશ વ્યાસ (ઝેર તો પીધા જાણી જાણી)
શ્રેષ્ઠ વાર્તા લેખક
શ્રી મનુભાઈ પંચોલી (ઝેર તો પીધા જાણી જાણી)
ઈશ્વર પેટલીકર (જનમટીપ)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો)
શ્રી મીનુ કાત્રક (ઝેર તો પીધા જાણી જાણી)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી (ઝેર તો પીધા જાણી જાણી)
શ્રેષ્ઠ અભિનેત્રી
શ્રીમતી સરિતા ખટાઉ (જનમટીપ)
શ્રીમતી અનુપમા (ઝેર તો પીધા જાણી જાણી)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી વિષ્ણુકુમાર વ્યાસ (ઝેર તો પીધા જાણી જાણી)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
શ્રીમતી ઉમાબેન ગાંધી (જનમટીપ)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી મન્નાડે (ઝેર તો પીધા જાણી જાણી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
શ્રીમતી સુમન કલ્યાણપુર (ઝેર તો પીધા જાણી જાણી)

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes