Home » , » gujarat sarkar award 1970

gujarat sarkar award 1970

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત




 વર્ષ ૧૯૭૦ - ૧૯૭૧

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર
જીગર અને અમી
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
ધરતીના છોરું
ગુજરાતમાં નિર્માણ થયેલ ચિત્રને ખાસ ઈનામ
ઉપર ગગન વિશાળ
શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી ચંદ્રકાંત સાંગાણી
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી મહેશકુમાર (જીગર અને અમી)
શ્રેષ્ઠ વાર્તાલેખક
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ (જીગર અને અમી)
શ્રેષ્ઠ અભિનેત્રી
શ્રીમતી કાનન કૌશલ (જીગર અને અમી)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી સંજીવકુમાર (જીગર અને અમી)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
શ્રીમતી પદ્મારાણી (વેલીને આવ્યા ફૂલ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
શ્રીમતી અનુપમા (ધરતીના છોરું)
શ્રેષ્ઠ બાળકલાકાર
મા. શહિદ (સંસ્કાર)
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી ઠાકોરભાઈ દેસાઇ (જીગર અને અમી)
શ્રેષ્ઠ કલા નિર્દેશક
શ્રી કનુભાઈ દેસાઇ (જીગર અને અમી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી મુકેશ (જીગર અને અમી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
શ્રીમતી સુમન કલ્યાણપૂર (જીગર અને અમી)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
શ્રીમતી હંસા દવે (ઉપર ગગન વિશાળ)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક
શ્રી એ. કે. પરમાર
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો)
શ્રી કૌશિક (ધરતીના છોરું)

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes