Home » , » gujarat sarkar award 1976

gujarat sarkar award 1976

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૭૬ - ૧૯૭૭

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
જાલમસંગ જાડેજા
પ્રોત્સાહક પુરસ્કાર
ડાકુરાણી ગંગા
શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી કૃષ્ણકાંત (ડાકુરાણી ગંગા)
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી રવિન્દ્ર દવે (માલવપતિ મુંજ)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી દિલીપ ધોળકિયા (માડીના જાયા)
શ્રેષ્ઠ કલા નિર્દેશક
શ્રી લક્ષ્મણ વર્મા (જાલમસંગ જાડેજા)
શ્રેષ્ઠ છબીકાર
શ્રી ગિરીશ કર્વે (ડાકુરાણી ગંગા)
શ્રેષ્ઠ વાર્તાકાર
સ્વ. કનૈયાલાલ મુન્શી (માલવપતિ મુંજ)
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી મોહન રાઠોડ (ડાકુરાણી ગંગા)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો)
શ્રી કૌશિક (લાખો ફુલાણી)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ફિલ્મ)
શ્રી જે. એમ. બારોટ (ડાકુરાણી ગંગા)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી અરવિંદ પંડ્યા (જાલમસંગ જાડેજા)
શ્રેષ્ઠ અભિનેત્રી
શ્રીમતી તનુજા (માલવપતિ મુંજ)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
કુ. રાગિણી શાહ (ડાકુરાણી ગંગા)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી અરવિંદ જોશી (વણઝારી વાવ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
કુ. રીટા ભાદુરી (કુળવધૂ)
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી
શ્રીમતી ઉર્મિલા ભટ્ટ (ડાકુરાણી ગંગા)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી ભુપેન્દ્ર સિંગ (જાલમસંગ જાડેજા)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
શ્રી આસિત દેસાઇ (સોનબાઈની ચુંદડી)
શ્રી પ્રાણલાલ વ્યાસ (વણઝારી વાવ)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
શ્રીમતી આશા ભોંસલે (વીર માંગડાવાળો)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
કુ. ફોરમ દેસાઇ (સોનબાઈની ચુંદડી)
શ્રેષ્ઠ ગીતકાર
શ્રી બરકત વિરાણી (જાલમસંગ જાડેજા)
શ્રેષ્ઠ બાળ કલાકાર
મા. અલંકાર (માડીના જાયા)
શ્રેષ્ઠ સંવાદલેખક
શ્રી હર્ષવંત પંડ્યા (જાલમસંગ જાડેજા)

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes