Home » , » gujarat sarkar award 1968

gujarat sarkar award 1968

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત




વર્ષ ૧૯૬૮ - ૧૯૬૯

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ કેમેરામેન
શ્રી એ. જી. યાજ્ઞિક
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય
શ્રી ગૌરાંગ વ્યાસ
શ્રેષ્ઠ અભિનેત્રી
કુમારી ડેઈઝી ઈરાની
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી કિશોર ભટ્ટ
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી મુકેશ
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
કુમારી કમલ બારોટ
શ્રેષ્ઠ ગીતલેખક
શ્રી અવિનાશ વ્યાસ
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
શ્રીમતી આશા ભોંસલે
કુમારી શારદા
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો)
શ્રી બી. એન. શર્મા

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes