Pages

Pages

Monday 13 August 2018

gujarat sarkar award 1973

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૭૩ - ૧૯૭૪

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
રાજા ભરથરી
ગુજરાતીમાં નિર્માણ
રાજા ભરથરી
શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી રવિન્દ્ર દવે (રાજા ભરથરી)
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી મનહર રસકપૂર (વાલો નામોરી)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી અવિનાશ વ્યાસ (રાજા ભરથરી)
શ્રેષ્ઠ છબીકાર
શ્રી પ્રતાપ દવે (રાજા ભરથરી)
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી એસ. આર. સાવંત (રાજા ભરથરી)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો)
શ્રી બી. એન. શર્મા તથા શ્રી મીનુ કાત્રક (રાજા ભરથરી)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (સંવાદ)
શ્રી રઘુનાથ વાળો (વાલો નામોરી)
(૧) સવસારે (વાલો નામોરી)
(૨) બહેરામ ભરૂચા ( " )
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી અરવિંદ ત્રિવેદી (રાજા ભરથરી)
શ્રેષ્ઠ અભિનેત્રી
શ્રીમતી પદ્મારાણી (વાલો નામોરી)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી અરવિંદ પંડ્યા (વાલો નામોરી)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
કુ. જયશ્રી ટી. (રાજા ભરથરી)
શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેત્રી
શ્રીમતી દિના પાઠક (રાણકદેવી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી મહેન્દ્ર કપૂર (રાજા ભરથરી)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
શ્રી વેલજીભાઇ ગજ્જર (કાદુ મકરાણી)
શ્રેષ્ઠ ગીતકાર
શ્રી અવિનાશ વ્યાસ (રાજા ભરથરી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
શ્રીમતી સુમન કલ્યાણપુર (રાજા ભરથરી)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
શ્રીમતી સુલોચના વ્યાસ (રાજા ભરથરી)
શ્રેષ્ઠ સંવાદ લેખક
શ્રી રમેશ મહેતા (રાજા ભરથરી)

No comments:

Post a Comment