Pages

Pages

Monday 13 August 2018

gujarat sarkar award 1974

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૭૪ - ૧૯૭૫

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર
તાનારીરી
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
કુંવરબાઈનું મામેરું
શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી ચંદ્રકાંત સાંગાણી (તાનારીરી)
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી રવિન્દ્ર દવે (કુંવરબાઇનું મામેરું)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી મહેશ નરેશ (તાનારીરી)
શ્રેષ્ઠ કલા નિર્દેશક
શ્રી બળદેવ માલવિયા (તાનારીરી)
શ્રેષ્ઠ છબીકલા
શ્રી નરેન્દ્ર મિસ્ત્રી (ઘુંઘટ)
શ્રેષ્ઠ વાર્તાકાર
શ્રી હરીન મહેતા (તાનારીરી)
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી કાંતિલાલ શુકલ (ઘુંઘટ)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો)
શ્રી બી. એન. શર્મા અને મીનુ કાત્રક (કુંવારબાઇનું   મામેરું)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ફિલ્મ)
શ્રી કે. કે. મોદી (કુંવરબાઇનું મામેરું)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી અરવિંદ પંડ્યા (તાનારીરી)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
શ્રી અરવિંદ ત્રિવેદી (કુંવરબાઇનું મામેરું)
શ્રેષ્ઠ અભિનેત્રી
શ્રીમતી કાનન કૌશલ (ઘુંઘટ)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
શ્રીમતી ઉર્મિલા ભટ્ટ (કુંવરબાઇનું મામેરું)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી સત્યેન કપ્પુ (ઘુંઘટ)
શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેતા
શ્રી કિશોર ભટ્ટ (તાનારીરી)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
કુ. જયશ્રી ટી. (ઘુંઘટ)
શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેત્રી
કુ. મંજરી દેસાઇ (રણુજાના રાજા રામદેવ)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી મન્નાડે (કુંવરબાઇનું મામેરું)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
શ્રી વેલજીભાઇ ગજ્જર (હોથલ પદમણી)
શ્રેષ્ઠ ગીતકાર
શ્રી કાંતિ અશોક (તાનારીરી)
શ્રેષ્ઠ બાળ કલાકાર
શ્રી સંજય જાની (હરિશ્ચંદ્ર તારામતી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
કુ. વાણી જયરામ (ઘુંઘટ)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
શ્રીમતી હંસા દવે (રણુજાના રાજા રામદેવ)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા પ્રોત્સાહક ઈનામ
શ્રીમતી દિવાળીબેન ભીલ (હોથલ પદમણી)
શ્રેષ્ઠ પટકથા લેખક
શ્રી ચંદ્રકાંત સાંગાણી (તાનારીરી)
શ્રેષ્ઠ સંવાદલેખક
શ્રી રમેશ મહેતા (કુંવરબાઇનું મામેરું)

No comments:

Post a Comment