Pages

Pages

Monday 13 August 2018

gujarat sarkar award 1977

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૭૭ - ૧૯૭૮

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર
મારી હેલ ઉતારો રાજ
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
સૌભાગ્ય સિંદુર
મનનો માણીગર
પ્રોત્સાહક ઈનામ (ચિત્ર)
ઘેર ઘેર માટીના ચૂલા
શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી મનહર રસકપૂર (મારી હેલ ઉતારો રાજ)
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી ચંદ્રકાંત સાંગાણી (સૌભાગ્ય સિંદુર)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી રવિ (વેરની વસૂલાત)
શ્રેષ્ઠ છબીકાર
શ્રી એમ. સી. શેખર (વેરની વસૂલાત)
શ્રેષ્ઠ કલા નિર્દેશક
શ્રી ઇ. નિવાસ રાવ (વેરની વસૂલાત)
શ્રેષ્ઠ વાર્તાકાર
સ્વ. ચુનીલાલ મહેતા (મારી હેલ ઉતારો રાજ)
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી શંકરલાલ નાયક (સૌભાગ્ય સિંદુર)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ચિત્ર)
શ્રી માધુભાઇ ત્રિવેદી (મનનો માણીગર)
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો)
શ્રી ડી. ઑ. ભણશાળી (ઘેર ઘેર માટીના ચૂલા)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી (વેરની વસૂલાત)
શ્રેષ્ઠ અભિનેત્રી
કુ. અરૂણા ઈરાની (મારી હેલ ઉતારો રાજ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી સત્યેન કપ્પુ (મારી હેલ ઉતારો રાજ)
શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેતા
શ્રી અરવિંદ જોશી (ઘેર ઘેર માટીના ચૂલા)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
શ્રીમતી જયશ્રી ટી. (સૌભાગ્ય સિંદુર)
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી
શ્રીમતી દિના પાઠક (ઘેર ઘેર માટીના ચૂલા)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી યેસુદાસ (ઘેર ઘેર માટીના ચૂલા)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
શ્રી પ્રફુલ દવે (દાદા હો દીકરી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
શ્રીમતી આશા ભોંસલે (દાદા હો દીકરી)
શ્રીમતી હર્ષિદા રાવળ (માબાપ)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા

શ્રેષ્ઠ ગીતકાર
શ્રીમતી ધીરૂબહેન પટેલ (ઘેર ઘેર માટીના ચૂલા)
શ્રેષ્ઠ બાળકલાકાર
મા. પ્રક્ષેપ (માબાપ)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
શ્રીમતી અનુરાધા પૌડવાલ (સતી અનસૂયા)
શ્રેષ્ઠ પટકથા લેખક
શ્રી હરકિશન મહેતા (સૌભાગ્ય સિંદુર)
શ્રેષ્ઠ સંવાદલેખક
શ્રી દૌલત ભટ્ટ અને શ્રી મૂળરાજ રાજડા (મનનો માણીગર)

No comments:

Post a Comment