Pages

Pages

Monday 13 August 2018

gujarat sarkar award 1978

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૭૮ - ૧૯૭૯

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચલચિત્ર
કાશીનો દીકરો
શ્રેષ્ઠ દ્વિતીય ચલચિત્ર
ઘરસંસાર
પ્રોત્સાહક પુરસ્કાર
નારી તું નારાયણી
શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી કાંતિ મડિયા (કાશીનો દીકરો)
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક
શ્રી કૃષ્ણકાંત (ઘરસંસાર)
શ્રેષ્ઠ સંગીતકાર
શ્રી ક્ષેમુ દિવેટિયા (કાશીનો દીકરો)
શ્રેષ્ઠ કલાનિર્દેશક
શ્રી બળદેવ માલવિયા (તમે રે ચંપો ને અમે કેળ) 
શ્રેષ્ઠ છબીકાર
શ્રી નરોત્તમ પટ્ટણી (કંચન અને ગંગા)
શ્રેષ્ઠ વાર્તાલેખક
શ્રીમતી વિનોદીની નીલકંઠ (કાશીનો દીકરો)
શ્રેશ્ર્હ સંકલનકાર
શ્રી બાબા લવણદે (કંચન અને ગંગા)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણકાર (સંગીત)
શ્રી ડી. ઑ. ભણશાળી (પારકી થાપણ)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણકાર (ચલચિત્ર)
શ્રી ધીરુભાઈ દેસાઇ (તમે રે ચંપો ને અમે કેળ)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી રાજીવ (ઘરસંસાર)
શ્રેષ્ઠ અભિનેત્રી
કુ. રીટા ભાદુરી (કાશીનો દીકરો)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
કુ. રાગિણી શાહ (કાશીનો દીકરો)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી વિષ્ણુકુમાર વ્યાસ (કાશીનો દીકરો)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
શ્રીમતી ઉર્મિલા ભટ્ટ (ઘરસંસાર)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી ભુપેન્દરસીંગ (મા તે મા)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
શ્રી રાસબિહારી દેસાઇ અને શ્રી જનાર્દન રાવળ (કાશીનો દીકરો)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
શ્રીમતી આશા ભોંસલે (પારકી થાપણ)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા (પ્રોત્સાહક પુરસ્કાર)
શ્રીમતી વિભા દેસાઇ (કાશીનો દીકરો)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
શ્રીમતી હર્ષિદા રાવળ (કાશીનો દીકરો)
શ્રેષ્ઠ ગીતકાર
શ્રી બાલમુકુન્દ દવે અને શ્રી રાવજીભાઇ પટેલ (કાશીનો દીકરો)
શ્રેષ્ઠ પટકથા લેખક
શ્રી પ્રબોધ જોશી (કાશીનો દીકરો)
શ્રેષ્ઠ સંવાદલેખક
શ્રી હરકિશન મહેતા (ઘરસંસાર)

No comments:

Post a Comment