Pages

Pages

Tuesday 14 August 2018

gujarat sarkar award 1979

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૭૯ - ૧૯૮૦

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચલચિત્ર
સાચું સુખ સાસરિયામાં
શ્રેષ્ઠ દ્વિતીય ચલચિત્ર
રંગીલી ગુજરાતણ
શ્રેષ્ઠ પ્રોત્સાહન પુરસ્કાર
પ્રિત ખાંડાની ધાર
શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી એસ. જે. તાલુકદાર (રંગીલી ગુજરાતણ)
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક
શ્રી રવિન્દ્ર દવે (પ્રીત ખાંડાની ધાર)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી ગૌરાંગ વ્યાસ (મણિયારો)
શ્રેષ્ઠ કલા નિર્દેશક
શ્રી દીનાનાથ ચૌહાણ (સાચું સુખ સાસરિયામાં)
શ્રેષ્ઠ છબીકાર
શ્રી નરોત્તમ પટ્ટણી (રંગીલી ગુજરાતણ)
શ્રેષ્ઠ વાર્તાલેખક
શ્રી મનુભાઈ શુકલ (પ્રીત ખાંડાની ધાર)
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી બાબુ લવણદે (રંગીલી ગુજરાતણ)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ગીતો)
શ્રી ડી. ઑ. ભણશાળી (પ્રીત ખાંડાની ધાર)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ચલચિત્ર)
શ્રી મધુભાઈ ત્રિવેદી (રંગીલી ગુજરાતણ)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી (પ્રીત ખાંડાની ધાર)
શ્રેષ્ઠ અભિનેત્રી
કુ. રીટા ભાદુરી (સાચું સુખ સાસરિયામાં)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
કુ. અરૂણા ઈરાની (રંગીલી ગુજરાતણ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી દીનુ ત્રિવેદી (સાચું સુખ સાસરિયામાં)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
શ્રીમતી પદ્મારાણી (સાચું સુખ સાસરિયામાં)
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી
શ્રીમતી દિનાબેન પાઠક (સાચું સુખ સાસરિયામાં)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી પ્રફુલ દવે (પ્રીત ખાંડાની ધાર)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
કુ. આરતી મુખર્જી (પ્રીત ખાંડાની ધાર)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
શ્રીમતી દમયંતિ બરડાઇ અને દિવાળીબેન ભીલ (મણિયારો)
શ્રેષ્ઠ ગીતકાર
સ્વર્ગીય ઝવેરચંદ મેઘાણી (પ્રીત ખાંડાની ધાર)
શ્રેષ્ઠ બાળકલાકાર
મા. દેવાંગ (સાચું સુખ સાસરિયામાં)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા (પ્રોત્સાહન પુરસ્કાર)
શ્રીમતી હર્ષિદા રાવળ (સાચું સુખ સાસરિયામાં)
શ્રેષ્ઠ પટકથા લેખક
શ્રી હરિન મહેતા (સાચું સુખ સાસરિયામાં)
શ્રેષ્ઠ સંવાદલેખક
શ્રી ભરત દવે (રંગીલી ગુજરાતણ)
શ્રેષ્ઠ દ્વિતીય દસ્તાવેજી ચલચિત્ર
જીવાદોરી

No comments:

Post a Comment