Pages

Pages

Tuesday 14 August 2018

gujarat sarkar award 1989

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૮૯ - ૧૯૯૦

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર

શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર
સમયની સંતાકૂકડી
પ્રોત્સાહક પુરસ્કાર

શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી હેમંત દેસાઇ (સમયની સંતાકૂકડી)
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક

શ્રેષ્ઠ કલાનિર્દેશક
શ્રી વી. એસ. કારકર (સમયની સંતાકૂકડી)
શ્રેષ્ઠ છબીકાર
શ્રી અયુબભાઈ (સમયની સંતાકૂકડી)
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી કાંતિભાઈ શુકલ (મહીસાગરને આરે)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી આસિત દેસાઇ (સમયની સંતાકૂકડી)
શ્રેષ્ઠ અભિનેત્રી
કુ. રીટા ભાદુરી (સમયની સંતાકૂકડી)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી રાજીવ (સમયની સંતાકૂકડી)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી મલય ચક્રવર્તી (મહીસાગરને આરે)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
શ્રીમતી પદ્મારાણી (સમયની સંતાકૂકડી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી આસિત દેસાઇ (સમયની સંતાકૂકડી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
શ્રીમતી હેમાંગીની દેસાઇ (સમયની સંતાકૂકડી)
શ્રેષ્ઠ ગીતકાર
શ્રી તેરસિંહ ઉદ્દેશી (સમયની સંતાકૂકડી)
શ્રેષ્ઠ પટકથા લેખક

શ્રેષ્ઠ સંવાદલેખક
શ્રી તેરસિંહ ઉદ્દેશી (સમયની સંતાકૂકડી)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ગીત)

શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ચિત્ર)

શ્રેષ્ઠ બાળકલાકાર
મા. દેવાંગ લાખિયા (સમયની સંતાકૂકડી)
પ્રોત્સાહક પાર્શ્વગાયક

શ્રેષ્ઠ ટી.વી. દસ્તાવેજી ચિત્ર
વા, ઘા અને ઘસરકો (લોક વાજિંત્રો ભાગ ૧ - ૨)

No comments:

Post a Comment