Pages

Pages

Tuesday 14 August 2018

gujarat sarkar award 1990

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૯૦ - ૧૯૯૧

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર
સાજણને સથવારે
શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર

પ્રોત્સાહક પુરસ્કાર

શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી સુભાષ જે. શાહ (સાજણને સથવારે)
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક

શ્રેષ્ઠ કલા નિર્દેશક

શ્રેષ્ઠ છબીકાર
શ્રી રણદેવ ભાદુડી (લાડી લાખની સાયબો સવા લાખનો)
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી આઈ. એમ. કુન્નુ (સાજણને સથવારે)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી ધીરજ ધાનક (સાજણને સથવારે)
શ્રેષ્ઠ અભિનેત્રી
કુ. સ્નેહા (સાજણને સથવારે)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી રણજીતરાજ (સાજણને સથવારે)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી ચંદ્રકાંત પંડ્યા (સાજણને સથવારે)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
કુ. રક્ષા દેસાઇ (કાળજાનો કટકો)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી પ્રફુલ દવે (કાળજાનો કટકો)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
કુ. કવિતા કૃષ્ણમૂર્તિ (માધવપુરને મેળે)
શ્રેષ્ઠ ગીતકાર
કવિ 'દાદ' (કાળજાનો કટકો)
શ્રેષ્ઠ પટકથા લેખક
શ્રી મુકેશ માલવણકર (સાજણને સથવારે)
શ્રેષ્ઠ સંવાદલેખક
શ્રી રામજીભાઇ વાણિયા (સાજણને સથવારે)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ગીત)
શ્રી હેમંત (શ્રી સાઉન્ડ) (સાજણને સથવારે)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ચિત્ર)
શ્રી સુરેશ નાયર (સાજણને સથવારે)
શ્રેષ્ઠ બાળકલાકાર
કુ. મીની તબસ્સુમ (સાજણને સથવારે)
પ્રોત્સાહક પાર્શ્વગાયક
શ્રી હસન (માધવપુરને મેળે)
શ્રેષ્ઠ ટી.વી. દસ્તાવેજી ચિત્ર
નિર્ધાર

No comments:

Post a Comment