hiren amin
Posted by gujarati kalakar
Posted on 20:15
with No comments
આગામી ગુજરાતી ફિલ્મ " બે યાર ધક્કો માર " ના કલાકાર હિરેન
અમીન એ બાલ દિન ની ઉજવણી બાળકો સાથે બાળક બની ને કરી.....
ગુજરાતી ફિલ્મો
ની લાંબી લાઈનમાં અત્યારે ઘણા બધા નવા કલાકારો ના ચેહરાઓ
જોવા મળી રહ્યા છે કોઈક અભિનેતા તો કોઈ દિગ્દર્શક અને કોઈ નિર્માતા તરીકે......
આ દરેક નવા ચેહરાઓ
ને ગુજરાત ની જનતા આવકારી છે અને ગુજરાતી સિનેમા માં જન્મ લેનાર જુના કલાકારો જે અત્યારે બોલિવૂડ માં નામના ધરાવે
છે એ પણ અત્યારે ગુજરાતી સિનેમા
માં પરત ફરી રહ્યા છે। આ દરેક નવા કલાકારો માં એક નવું જ નામ ખુબ જ જલ્દી થી આગળ આવી રહ્યું છે જે અભિનેતા,દિગ્દર્શક
અને નિર્માતા ની ત્રિવેણી
જવાબદારી નિભાવી રહ્યા છે અને આ જવાબદારી નિભાવનાર કલાકાર જીવ છે હિરેન અમીન ..
"બે યાર ધક્કો માર " ફિલ્મ થી ગુજરાતી સિનેમા
માં પદાર્પણ કરનાર આ કલાકાર ખુબ જ મહત્વકાંશી
વ્યક્તિત્વ ધરાવે છે. જાહેર કાર્યક્રમો
માં યુવાઓ ની સાથે સાથે બાળકો અને વડીલો માં પણ આકર્ષણ નું કેન્દ્ર
બની સારો ચાહકવર્ગ બનાવી ચુક્યા છે.
પ્રેક્ષકો જ ભગવાન છે તેવી આપણી ગુજરાતી સંસ્કૃતિ
ના તેઓ વારસદાર બની રહેશે. આગામી 2017 ની સાલ
માં તેમની પ્રથમ ફિલ્મ "બે યાર
ધક્કો માર" રિલીઝ થવા માટે
તૈયાર છે ત્યારે આ ફિલ્મ ના પોસ્ટ પ્રોડક્શન
ના વ્યસ્ત સમયગાળા માં જ નવા પ્રોજેક્ટ પર પણ કામ ચાલુ કરી દીધું છે.
"બે યાર ધક્કો માર " ફિલ્મ અને આગામી ફિલ્મ "હું નરેન્દર મોદી બનવા માંગુ છું " ના કલાકારો હિરેન અમીન અને અંકિતા મિશ્રા એ બાલ દિન ની ઉજવણી કરવા પહોંચી ગયા બાળકો પાસે, અમદાવાદ શહેર ની મધર ટેરેસા સ્કુલ માં , જ્યાં બાળકો સાથે બાળક બની ને રમત રમ્યા અને બાળકો ને પણ તેમના રસ ના વિષય માં આગળ આવવા માટે ની પ્રેરણા આપી। ...
હિરેન અમીન પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ફિલ્મ "હું નરેન્દર મોદી બનવા માંગુ છું " ના ટાઇટલ સાથે નવી બિગ બજેટ ગુજરાતી ફિલ્મ જે બાલકલક્ષી છે તેની જાહેરાત સાથે જ ગુજરાત ની સફર કરી નવા કલાકારો ની શોધ માટે પણ કરી રહ્યા છે।

હવે દર્શકો પણ આ નવા અભિનેતા , દિગ્દર્શક
અને નિર્માતા ના ત્રિવેણી સંગમ સમા
અભિનેતા ને વિશાળ પડદા પર નિહાળવા માટે.....
-- ગજ્જર નીલેશ
Labels:
actors,
bey yaar dhakko maar,
directors,
producers
0 comments:
Post a Comment