https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
વર્ષ ૧૯૬૧ - ૧૯૬૨
| |
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
દ્વિતીય શ્રેષ્ઠચિત્ર
|
નંદનવન
|
પ્રોત્સાહક ઈનામ (ચિત્ર)
|
હીરો સલાટ
|
દ્વિતીય શ્રેષ્ઠદિગ્દર્શક
|
ગણપતરાવ બ્રહ્મàªàªŸ્ટ (નંદનવન)
|
શ્રેષ્ઠઅàªિનેતા
|
અરવિંદ પંડ્યા
|
શ્રેષ્ઠઅàªિનેત્રી
|
નિરૂપા રોય
|
શ્રેષ્ઠછબીકાર
|
નરેન્દ્ર મિસ્ત્રી
|
શ્રેષ્ઠકલા નિર્દેશક
|
કનુ દેસાઇ
|
શ્રેષ્ઠસહાયક અàªિનેતા
|
બાબુ રાજે
|
દ્વિતીય શ્રેષ્ઠઅàªિનેત્રી
|
શાલિની
|
શ્રેષ્ઠગુજરાતી સહાયક અàªિનેતા
|
ઉમકાંત દેસાઇ
|
શ્રેષ્ઠવાર્તાકાર
|
સારંગ બારોટ (નંદનવન)
|



