Home » » gifa award winner 2017

gifa award winner 2017

https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
‘ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ ૨૦૧૭’ ના વિજેતાઓની યાદી


જીફા એક્ટર ઓફ ધ યર
મનોજ જોશી – પપ્પા તમને નહિ સમજાય

જીફા એક્ટ્રેસ ઓફ ધ યર
સુપ્રિયા પાઠક – કેરી ઓન કેસર

જીફા ડિરેક્ટર ઓફ ધ યર
ધર્મેશ મહેતા – પપ્પા તમને નહિ સમજાય












જીફા ફિલ્મ ઓફ ધ યર
કેરી ઓન કેસર – (પ્રોડ્યુસર – કમલેશ ભૂપતાણી, ભાવના મોદી)

જીફા સપોર્ટીંગ એક્ટર ઓફ ધ યર
પ્રેમ ગઢવી – ચોર બની થનગાટ કરે
મીતીલ જૈન – સુપરસ્ટાર

જીફા સપોર્ટીંગ એક્ટ્રેસ ઓફ ધ યર
કેતકી દવે – પપ્પા તમને નહિ સમજાય

જીફા સ્ટોરી ઓફ ધ યર
વિપુલ મહેતા – કેરી ઓન કેસર

જીફા ફીમેલ પ્લેબેક સિંગર ઓફ ધ યર
મીરાંદે શાહ – પપ્પા તમને નહિ સમજાય













જીફા મેલ પ્લેબેક સિંગર ઓફ ધ યર
સચિન સંઘવી – ચોર બની થનગાટ કરે (સોંગ - ભૂલી જવું છે)












જીફા કોરિયોગ્રાફર ઓફ ધ યર
પ્રિન્સ ગુપ્તા – સુપરસ્ટાર

જીફા લીરીસિસ્ટ ઓફ ધ યર
મિલિન્દ ગઢવી – ઓ ત્તારી













જીફા મ્યુઝીક ડિરેક્ટર ઓફ ધ યર
સચિન – જીગર – ચોર બની થનગાટ કરે







જીફા સીનેમેટોગ્રાફર ઓફ ધ યર
હિતેશ બેલદાર – બેવફા સનમ તારી બહુ મહેરબાની

જીફા ઓરીજીનલ બેકગ્રાઉન્ડ સ્કોર ઓફ ધ યર
મંગેશ ધાકડે – ઓ ત્તારી











જીફા સ્ક્રીનપ્લે ઓફ ધ યર
ધર્મેશ મહેતા, અંબર હડપ – પપ્પા તમને નહિ સમજાય

જીફા એક્ટર ઇન કોમિક રોલ ઓફ ધ યર
સ્મિત પંડ્યા – વિટામીન શી
જીતું પંડ્યા – રજવાડી છીએ અમે માનભર રહીએ











જીફા ફાઈટ માસ્ટર ઓફ ધ યર
દિલીપ યાદવ – દિકરા રાખજે વર્દીની લાજ

જીફા એક્ટર ઓફ ધ યર ઇન નેગેટીવ રોલ
શૌનક વ્યાસ – દુનિયાદારી

જીફા એક્ટ્રેસ ઓફ ધ યર ઇન નેગેટીવ રોલ
પ્રીનલ ઓબેરોય – બેવફા સનમ તારી બહુ મહેરબાની













જીફા એડિટર ઓફ ધ યર
નીલેશ નવનાથ ગાવંડ – સુપરસ્ટાર

જીફા ડેબ્યુ એક્ટર ઓફ ધ યર
ધ્રુવિન શાહ – સુપરસ્ટાર

જીફા ડેબ્યુ એક્ટ્રેસ ઓફ ધ યર
વ્યોમા નંદી – કેશ ઓન ડીલીવરી













જ્યુરી એવોર્ડઝ ફોર ધ આઉટસ્ટેન્ડિંગ પર્ફોમન્સ
અવની મોદી – કેરી ઓન કેસર
યોગિતા પટેલ – કૂખ
મુદ્રા જોશી – મોનાલીસા
હેત દવે – રોલ નં. ૫૬








ગોલ્ડન એવોર્ડઝ
શ્રી અરવિંદ રાઠોડ
શ્રી અરવિંદ જોશી
શ્રી ઉમેશ શુક્લા
શ્રી હિતેન કુમાર






રણોત્તર એવોર્ડઝ
સ્વ. શ્રી નિમેશ દેસાઈ

સ્વ. શ્રી જગદીશ ઠાકોર 























0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes