gujarat sarkar award 1964
Posted by gujarati kalakar
Posted on 23:51
with No comments
https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
વર્ષ ૧૯૬૪ - ૧૯૬૫
| |
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
|
રમત રમાડે રામ
|
પ્રોત્સાહક ઈનામ
|
અખંડ સૌભાગ્યવતી
|
શ્રેષ્ઠ દિગ્દર્શક
|
શ્રી દિનેશ રાવળ (રમત રમાડે રામ)
|
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક
|
મનહર રસકપૂર (અખંડ સૌભાગ્યવતી)
|
શ્રેષ્ઠ છબીકાર
|
શ્રી પ્રતાપ દવે (રમત રમાડે રામ)
શ્રી બિપિન ગજ્જર (પાનેતર)
|
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
|
શ્રી અવિનાશ વ્યાસ (રમત રમાડે રામ)
|
શ્રેષ્ઠ અભિનેતા
|
શ્રી મહેશ દેસાઇ (રમત રમાડે રામ)
|
શ્રેષ્ઠ અભિનેત્રી
|
કુ. આશા પારેખ (અખંડ સૌભાગ્યવતી)
|
શ્રેષ્ઠ સહાયક દિગ્દર્શક
|
શ્રી વિષ્ણુ કુમાર વ્યાસ (રમત રમાડે રામ)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
|
શ્રીમતી પદ્મારાણી (અખંડ સૌભાગ્યવતી)
|
શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેત્રી
|
કુ. અરૂણા ઈરાની (પાનેતર)
|
શ્રેષ્ઠ સંકલનકાર
|
શ્રી ઠાકોરભાઈ દેસાઇ (અખંડ સૌભાગ્યવતી)
શ્રી મુકુંદ કોઠારી (રમત રમાડે રામ)
|
Labels:
1964,
gujarat sarkar award
0 comments:
Post a Comment