Home » , » gujarat sarkar award 1969

gujarat sarkar award 1969

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૬૯ - ૧૯૭૦

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર
બહુરૂપી
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
હસ્તમેળાપ
પ્રોત્સાહક ઈનામ
વિધિના લેખ
ગુજરાતમાં નિર્માણ થયેલ ગુજરાતી ચિત્રને ખાસ ઈનામ
કંકુ
શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી કાંતિલાલ રાઠોડ (કંકુ)
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી રમણીક વૈધ (બહુરૂપી)
શ્રેષ્ઠ કલા નિર્દેશક
શ્રી કનુ દેસાઇ (હસ્તમેળાપ)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી અજિત મર્ચન્ટ (બહુરૂપી)
શ્રેષ્ઠ છબીકાર
શ્રી કુમાર જયવંત (કંકુ)
શ્રેષ્ઠ વાર્તાલેખક
શ્રી પન્નાલાલ પટેલ (કંકુ)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી મનહર દેસાઇ (હસ્તમેળાપ)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
શ્રી અરવિંદ પંડ્યા (મઝિયારા હૈયા)
શ્રેષ્ઠ અભિનેત્રી
કુ. અરૂણા ઈરાની (વિધિના લેખ)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
શ્રીમતી તરલા મહેતા (હસ્તમેળાપ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી જયરાજ (બહુરૂપી)
શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેતા
શ્રી શેખર પુરોહિત (બહુરૂપી)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
શ્રીમતી કલ્પના દિવાન (હસ્તમેળાપ)
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી
શ્રીમતી સુમિત્રા શાહ (કંકુ)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી મોહમ્મદ રફી (વિધિના લેખ)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
શ્રી ઈસ્માઈલ વાલેરા (કંકુ)
શ્રેષ્ઠ ગીતલેખક
શ્રી વેણીભાઈ પુરોહિત (બહુરૂપી)
શ્રેષ્ઠ બાળકલાકાર
શ્રી દિલીપ ભટ્ટ (બહુરૂપી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
શ્રીમતી આશા ભોંસલે

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes