gujarat sarkar award 1985
Posted by gujarati kalakar
Posted on 00:04
with No comments
https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
વર્ષ ૧૯૮૫ - ૧૯૮૬
| |
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
શ્રેષ્ઠ ચિત્ર
|
સાત કૈદી
|
શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર
|
દીકરી ચાલી સાસરીએ
|
પ્રોત્સાહક ઈનામ (ચિત્ર)
| |
શ્રેષ્ઠ દિગ્દર્શક
|
શ્રી અસરાની (સાત કૈદી)
|
શ્રેષ્ઠ વાર્તાલેખક
|
શ્રી અન્નાસાહેબ દેઉલગાંવકર (દીકરી ચાલી સાસરીએ)
|
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
|
શ્રી ગૌરાંગ વ્યાસ (સાત કૈદી)
|
શ્રેષ્ઠ કલાનિર્દેશક
|
શ્રી કંચનલાલ (દીકરી ચાલી સાસરીએ)
|
શ્રેષ્ઠ છબીકાર
|
શ્રી એસ. એન. દૂબે (સાત કૈદી)
|
શ્રેષ્ઠ સંકલનકાર
|
શ્રી બી. પ્રસાદ (સાત કૈદી)
|
શ્રેષ્ઠ અભિનેતા
|
શ્રી રાજીવ (મંગળફેરા)
|
શ્રેષ્ઠ અભિનેત્રી
|
કુ. અરૂણા ઈરાની (મંગળફેરા)
|
શ્રેષ્ઠ ગીતકાર
|
શ્રી નીનુ મજૂમદાર (સાત કૈદી)
|
શ્રેષ્ઠ પટકથા લેખક
|
શ્રી અન્નાસાહેબ દેઉલગાંવકર, શ્રી દિલીપ ભટ્ટ અને શ્રી કેશવ રાઠોડ (દીકરી ચાલી સાસરીએ)
|
શ્રેષ્ઠ સંવાદલેખક
|
શ્રી હરિન મહેતા (સાત કૈદી)
|
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
| |
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
| |
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
|
શ્રી મહેન્દ્રકપૂર (દીકરી ચાલી સાસરીએ)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
|
કુ. અલ્કા યાજ્ઞિક (મંગળફેરા)
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
|
શ્રી પ્રફુલ દવે (સાત કૈદી)
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
| |
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ગીત)
|
શ્રી ડી.ઑ. ભણશાલી (સાત કૈદી)
|
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ચિત્ર)
|
શ્રી એમ. એ. શેખ (સાત કૈદી)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
|
શ્રી વિષ્ણુકુમાર વ્યાસ (દીકરી ચાલી સાસરીએ)
|
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેતા
| |
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
|
શ્રીમતી દુલારી (દીકરી ચાલી સાસરીએ)
|
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી
|
કુ. પલ્લવી જોશી (દીકરી ચાલી સાસરીએ)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા (પ્રોત્સાહક ઈનામ)
|
કુ. દમયંતિ બરડાઇ (દીકરી ચાલી સાસરીએ)
|
શ્રેષ્ઠ બાળકલાકાર
|
શ્રી હિતું કનોડિયા (ઊજળી મેરામણ)
|
શ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્ર
|
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા
|
શ્રેષ્ઠ દ્વિતીય દસ્તાવેજી ચિત્ર
|
Labels:
1985,
gujarat sarkar award
0 comments:
Post a Comment