gujarat sarkar award 1980
Posted by gujarati kalakar
Posted on 00:00
with No comments
https://gujaratifilmy.blogspot.com/
વર્ષ ૧૯૮૦ - ૧૯૮૧
| |
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
શ્રેષ્ઠ ચિત્ર
|
ભવની ભવાઇ
|
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
|
જોગ સંજોગ
|
પ્રોત્સાહક ઈનામ
|
અજવાળી રાત અમાસની
|
શ્રેષ્ઠ દિગ્દર્શક
|
શ્રી કેતન મહેતા (ભવની ભવાઇ)
|
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક
|
શ્રી કૃષ્ણકાંત (જોગ સંજોગ)
|
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
|
શ્રી મહેશ - નરેશ
|
શ્રેષ્ઠ કલા નિર્દેશક
|
શ્રી બળદેવ માલવિયા (જોગ સંજોગ)
|
શ્રેષ્ઠ છબીકલાકાર
|
શ્રી કે. કે. પમ્મી (ભવની ભવાઇ)
|
શ્રેષ્ઠ વાર્તાલેખક
|
શ્રી હરકિશન મહેતા (જોગ સંજોગ)
|
શ્રેષ્ઠ સંકલનકાર
|
શ્રી મોહન રાઠોડ (ખોરડાની ખાનદાની)
|
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ચિત્ર)
|
શ્રી ક્રુષ્ણ ઉન્ની (ભવની ભવાઇ)
|
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો)
|
શ્રી દમન સુદ (ભવની ભવાઇ)
|
શ્રેષ્ઠ અભિનેતા
|
શ્રી નસીરુદ્દીન શાહ (ભવની ભવાઇ)
|
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
|
શ્રી નરેશ કનોડિયા (જોગ સંજોગ)
|
શ્રેષ્ઠ અભિનેત્રી
|
કુ. સુષ્મા વર્મા (સાચું સગપણ)
|
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
|
કુ. અરૂણા ઈરાની (જોગ સંજોગ)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
|
શ્રી દીનુ ત્રિવેદી (ખોરડાની ખાનદાની)
|
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેતા
|
શ્રી અરવિંદ ત્રિવેદી (જોગ સંજોગ)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
|
કુ. રાગિણી (જીવી રબારણ)
|
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી
|
સંગિતા નાયક (સાચું સગપણ)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
|
શ્રી પ્રાણલાલ વ્યાસ (મેહુલો લુહાર)
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
|
શ્રી પ્રફુલ દવે (સાચું સગપણ)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
|
કુ. પ્રીતિ સાગર (ભવની ભવાઇ)
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
|
કુ. અલ્કા યાજ્ઞિક (મેહુલો લુહાર)
|
શ્રેષ્ઠ ગીતકાર
|
સ્વ. શ્રી દુલા કાગ (સાચું સગપણ)
|
શ્રેષ્ઠ બાળકલાકાર
|
શ્રી હિતું કનોડિયા (મેરૂ મૂળાદે)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયક (પ્રોત્સાહક ઈનામ)
|
શ્રી કમલેશ અવસ્થી (જોગ સંજોગ)
|
શ્રેષ્ઠ પટકથા લેખક
|
શ્રી મૂળરાજ રાજડા (જીવી રબારણ)
|
શ્રેષ્ઠ સંવાદ લેખક
|
શ્રીમતી ધીરુબેન પટેલ (ભવની ભવાઇ)
|
શ્રેષ્ઠ દ્વિતીય દસ્તાવેજી ચિત્ર
|
શ્રી ફિલ્મી સોદાગર (સમસ્યા શાંતિથી ઉકેલીએ)
|
Labels:
1980,
gujarat sarkar award
0 comments:
Post a Comment