gujarat sarkar award 1988
Posted by gujarati kalakar
Posted on 00:05
with No comments
https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
વર્ષ ૧૯૮૮ - ૧૯૮૯
| |
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
શ્રેષ્ઠ ચિત્ર
| |
શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર
| |
પ્રોત્સાહક ઈનામ
| |
શ્રેષ્ઠ દિગ્દર્શક
| |
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક
| |
શ્રેષ્ઠ વાર્તાલેખક
| |
શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક
|
શ્રી ગૌરાંગ વ્યાસ (સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર)
|
શ્રેષ્ઠ કલાનિર્દેશક
| |
શ્રેષ્ઠ છબીકાર
| |
શ્રેષ્ઠ સંકલનકાર
| |
શ્રેષ્ઠ અભિનેતા
|
શ્રી અરવિંદ ત્રિવેદી (સતી તોરલ)
|
શ્રેષ્ઠ અભિનેત્રી
|
કુ. શીલા શર્મા (સતી તોરલ)
|
શ્રેષ્ઠ ગીતકાર
|
શ્રી કેશવ રાઠોડ (સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર)
|
શ્રેષ્ઠ સંવાદલેખક
| |
શ્રેષ્ઠ પટકથા લેખક
| |
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
| |
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
| |
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
|
શ્રી હસન સોલંકી (સતી તોરલ)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
|
કુ. મીના પટેલ (સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર)
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
| |
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
| |
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ચિત્ર)
| |
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ગીત)
| |
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
|
શ્રી રમેશ તિવારી (સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
|
અપરાજિતા (સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર)
|
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેતા
| |
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી
| |
શ્રેષ્ઠ પાર્શ્વગાયક / ગાયિકા (પ્રોત્સાહક ઈનામ)
| |
શ્રેષ્ઠ બાળકલાકાર
| |
શ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્ર
|
નથી રે રહેવું રમકડાં
|
શ્રેષ્ઠ દ્વિતીય દસ્તાવેજી ચિત્ર
|
વેડછીનો વડલો
|
શ્રેષ્ઠ ટી.વી. દસ્તાવેજી ચિત્ર
|
વીરપસલી
|
શ્રેષ્ઠ દ્વિતીય ટી.વી. દસ્તાવેજી ચિત્ર
|
ભૂલ્યા ત્યાંથી
|
Labels:
1988,
gujarat sarkar award
0 comments:
Post a Comment