Home » , » gujarat sarkar award 1982

gujarat sarkar award 1982

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૮૨ - ૧૯૮૩

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર

શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર
ઘરઘરની વાત
પ્રોત્સાહક ઈનામ
નસીબની બલિહારી
ગુજરાતમાં બનેલા ગુજરાતી ચિત્રોનું વિશિષ્ટ ઈનામ

શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી અરૂણ ભટ્ટ (ઘરઘરની વાત)
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક
શ્રી નિમેશ દેસાઇ (નસીબની બલિહારી)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી ગૌરાંગ વ્યાસ (નસીબની બલિહારી)
શ્રેષ્ઠ કલા નિર્દેશક
શ્રી પ્રફુલાબેન મનુકાન્ત (મહાસતી સાવિત્રી)
શ્રેષ્ઠ છબીકાર
શ્રી દર્શન દવે (નસીબની બલિહારી)
શ્રેષ્ઠ વાર્તાલેખક
શ્રી રજની શાસ્ત્રી (નસીબની બલિહારી)
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી શંકરલાલ વ્યાસ (મરદનો માંડવો)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણ (ગીતો)
શ્રી ડી. ઑ. ભણશાલી (નસીબની બલિહારી)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણ (ચિત્ર)
શ્રી એન. એસ. નાયક (ધરમો)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી કિરણકુમાર (ખબરદાર)
શ્રી અસરાની (ઘરઘરની વાત)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
શ્રી રાજીવ (ઘરઘરની વાત)
શ્રેષ્ઠ અભિનેત્રી
પ્રિય તેંડુલકર (ઘરઘરની વાત)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
કુ. અરૂણા ઈરાની (ખબરદાર)
શ્રેષ્ઠ સહાયક કલાકાર
શ્રી અરવિંદ રાઠોડ (ધરમો)
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી કલાકાર
શ્રી નલીન દવે (રેતીના રતન)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
ગિરિજા મિત્રા (ઘરઘરની વાત)
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી
શ્રીમતી પદ્મારાણી (પુત્રવધૂ)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી મહેન્દ્રકપૂર (સંપ ત્યાં જંપ)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
શ્રી પ્રફુલ દવે (મહાસતી સાવિત્રી)
શ્રેષ્ઠ ગીતકાર
શ્રી રમેશ પારેખ (નસીબની બલિહારી)
શ્રી કાંતિ અશોક (ધરમો)
શ્રેષ્ઠ બાળકલાકાર
શ્રી ભાવિક વ્યાસ અને હિતું કનોડિયા (જુગલ જોડી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
કુહેમલતા (મહાસતી સાવિત્રી)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
કુ. દમયંતિ બરડાઇ (મહાસતી સાવિત્રી)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક (પ્રોત્સાહક ઈનામ)

શ્રેષ્ઠ પટકથા લેખક
શ્રી હરિન મહેતા (જુગલ જોડી)
શ્રેષ્ઠ સંવાદલેખક
શ્રી પ્રબોધ જોશી (નસીબની બલિહારી)
શ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્ર
ક્રાંતિ - શાંતિ
શ્રેષ્ઠ દ્વિતીય દસ્તાવેજી ચિત્ર
પ્રકૃતિની ગોદમાં - ભાગ ૧

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes