Home » , » gujarat sarkar award 1983

gujarat sarkar award 1983

https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત


વર્ષ ૧૯૮૩ - ૧૯૮૪

પુરસ્કાર
કલાકારનું નામ / ચિત્ર
શ્રેષ્ઠ ચિત્ર
પૂજાના ફૂલ
શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર
મહિયરની ચુંદડી
પ્રોત્સાહક ઈનામ
માણસાઈના દીવા
શ્રેષ્ઠ દિગ્દર્શક
શ્રી વિભાકર મહેતા (મહિયરની ચુંદડી)
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક
શ્રી અરૂણભાઇ ભટ્ટ (પૂજાના ફૂલ)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
શ્રી ધીરજ ધાનક (હર હર મહાદેવ)
શ્રેષ્ઠ કલા નિર્દેશક  
શ્રીમતી પ્રફુલા મનુકાન્ત (હર હર મહાદેવ)
શ્રેષ્ઠ છબીકલાકાર
શ્રી ભાનુમૂર્તિ અલૂર
શ્રી એસ. એમ. હબીબ (માણસાઈના દીવા)
શ્રેષ્ઠ વાર્તાલેખક
શ્રી મુસા કલામ
શ્રેષ્ઠ સંકલનકાર
શ્રી નેતાજી પાલકર (ખમ્મા મારા લાલ)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણ (ગીતો)
શ્રી ડી. ઑ. ભણશાલી (રાખનાં રમકડાં)
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણ (ચિત્ર)
શ્રી દિલીપ સાવંત (વાછડાદાદાની દીકરી)
શ્રેષ્ઠ અભિનેતા
શ્રી કિરણકુમાર (રાખનાં રમકડાં)
શ્રી રાજીવ (પૂજાના ફૂલ)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
શ્રી દત્તુ પટેલ (માણસાઈના દીવા)
શ્રેષ્ઠ અભિનેત્રી
સ્નેહલતા (મા કોઇની મરશો નહીં)
પ્રિય તેંડુલકર (પૂજાના ફૂલ)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
કુ. રાગિણી (રાખનાં રમકડાં)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
શ્રી ફિરોઝ ઈરાની (તેજલ ગરાસણી)
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેતા
શ્રી કૃષ્ણકાંત (પૂજાના ફૂલ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
સરિતા (ખમ્મા મારા લાલ)
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી
દિનાબેન પાઠક (માણસાઈના દીવા)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
શ્રી મહેન્દ્રકપૂર (રાખનાં રમકડાં)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
શ્રી જનાર્દન વ્યાસ (આંખના રતન)
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
કુ. હેમલતા (હર હર મહાદેવ)
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
કુ. અલ્કા યાજ્ઞિક (આંખના રતન)
શ્રેષ્ઠ ગીતકાર
શ્રી અનિલ જોશી (આંખના રતન)
શ્રેષ્ઠ બાળકલાકાર
બેબી કુકી (મા કોઇની મરશો નહીં)
શ્રેષ્ઠ પાર્શ્વગાયક / પાર્શ્વગાયિકા પ્રોત્સાહક ઈનામ
શ્રી ઉદય મજમુદાર અને પૌરવી દેસાઇ (માણસાઈના દીવા)
શ્રેષ્ઠ પટકથા લેખક
શ્રી હરિન મહેતા
શ્રી અરૂણ ભટ્ટ (પૂજાના ફૂલ)
શ્રેષ્ઠ સંવાદલેખક
કેશવ રાઠોડ (મહિયરની ચુંદડી)
શ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્ર
ક્રાંતિગુરુ દયાનંદ
શ્રેષ્ઠ દ્વિતીય દસ્તાવેજી ચિત્ર
સર્પ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes