gujarat sarkar award 1975
Posted by gujarati kalakar
Posted on 23:58
with No comments
https://gujaratifilmy.blogspot.com/
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
વર્ષ ૧૯૭૫ - ૧૯૭૬
| |
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર
|
સંતુ રંગીલી
ચૂંદડીનો રંગ
|
પ્રોત્સાહક ઈનામ
|
શેતલને કાંઠે
|
શ્રેષ્ઠ દિગ્દર્શક
|
શ્રી મનહર રસકપૂર (સંતુ રંગીલી)
|
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક
|
શ્રી જશુભાઇ ત્રિવેદી (ચૂંદડીનો રંગ)
|
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
|
શ્રી અવિનાશ વ્યાસ (સંત સૂરદાસ)
|
શ્રેષ્ઠ કલા નિર્દેશક
|
શ્રી રફીકભાઈ પટેલ (મેના ગુર્જરી)
|
શ્રેષ્ઠ છબીકાર
|
શ્રી નરોત્તમ પટ્ટણી (લાખા લોયણ)
|
શ્રેષ્ઠ વાર્તાકાર
|
શ્રી બચુભાઈ ગઢવી (ચૂંદડીનો રંગ)
|
શ્રેષ્ઠ સંકલનકાર
|
શ્રી કાંતિલાલ શુકલ (રા'નવઘણ)
|
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક
|
શ્રી કપિલ દિવેચા (લાખા લોયણ)
|
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ફિલ્મ)
|
શ્રી કપિલ દિવેચા (લાખા લોયણ)
|
શ્રેષ્ઠ અભિનેતા
|
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી (ચૂંદડીનો રંગ)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
|
કૂ. અરૂણા ઈરાની (સંતુ રંગીલી)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
|
શ્રી અરવિંદ ત્રિવેદી (સંતુ રંગીલી)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
|
શ્રીમતી રજનીબાળા (ચૂંદડીનો રંગ)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
|
શ્રી મહેન્દ્ર કપૂર (સંત સૂરદાસ)
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
|
શ્રી પ્રાણલાલ વ્યાસ (શેઠ સગાળશા)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
|
કુ. ઉષા મંગેશકર (મેના ગુર્જરી)
|
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
|
શ્રીમતી હર્ષિદા રાવલ (સંતુ રંગીલી)
|
Labels:
1975,
gujarat sarkar award
0 comments:
Post a Comment